મલ્ટિક્સ AX+

ઓપન ડોરવેઝ તથા કેરીઇંગ સ્પેસ દ્વારા એએક્સ+ માં પ્રવાસીઓના બેસવા અને સામાન રાખવા માટે વધુ જગ્યા રહે છે. તેની સખત અને મજબૂત છત ખરાબ હવામાન સામે રક્ષણ આપે છે જ્યારે તેની ટ્યૂબલર ફ્રેમ વધુ સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

બે રંગોમાં ઉપલબ્ધ.

રીચ રેડ
પ્યોર વ્હાઇટ

ક્વોટ માટે વિનંતી કરો બ્રોશર ડાઉનલોડ કરો

વિશિષ્ટ વિગતવર્ણન

પેરામીટર્સ મલ્ટિક્સ AX+
વાહનનો પ્રકા પર્સનલ
સીટિંગ ક્ષમતા 5
ઇંધણ ડીઝલ
એન્જિનનો પ્રકાર G510W III (ગ્રીવ્સ ફોર સ્ટ્રોક, સિંગલ સિલિંડર BS III)
એન્જિન સિસ્ટમ ડાયરેક્ટ ઇંજેક્શન નેચરલ એસ્પિરેશન
ઇંધણ ટેંક ક્ષમતા, (લીટર) 11.5
ટ્રાન્સમિશન મેન્યૂઅલ : 4 ફૉરવર્ડ + 1 રીવર્સ
ઇંધણ ક્ષમતા (સીસી) 510.7
મહત્તમ પાવર (PS @ RPM)
મહત્તમ પાવર (KW @ RPM)
9.92 PS at 3000
7.3 KW at 3000
મહત્તમ ટૉર્ક (Nm @ RPM) 27.1 Nm at 1400-2200
કર્બ વેઇટ (કિગ્રા) 650
વાહનનું કુલ વજન - GVW (કિગ્રા) 1150
લંબાઈ (એમએમ) 3235
પહોળાઈ (એમએમ) 1585
ઊંચાઈ (એમએમ) 1856 
વ્હીલબેઝ (એમએમ) 2005
વ્હીલ ટ્રેક ફ્રન્ટ (એમએમ) 1350
વ્હીલ ટ્રેક રીઅર (એમએમ) 1350
બૂટ સ્પેસ (લીટર્સ) 418.3
ટર્નિંગ સર્કલ રેડિયસ (એમ) 3.93
ગીયર ટાઇપ કૉન્સ્ટન્ટ મેશ
સસ્પેન્શન ફ્રન્ટ હાઇડ્રોલિક મેકફર્સન સ્ટ્રટ
સસ્પેન્શન રીઅર હાઇડ્રોલિક ડબલ વિશબોન
ટાયર સાઇઝ 155/80 R13 79T, રેડિયલ / ટ્યૂબલેસ
બ્રેક્સ : ફ્રન્ટ એન્ડ રીઅર ડ્રમ, હાઇડ્રોલિક
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ (એમએમ) 172

Rotate back to portrait mode.