આકર્ષક એક્સેસરીઝ

તમે તમારી મલ્ટિક્સને જે સ્ટાઇલમાં જોવા માગો એવી બનાવવા માટે આકર્ષક અને ઉપયોગી એક્સેસરીઝ, X-PortTM એક્સટેંશન્સ, ડેકલ્સ તથા એડ ઓન પેનલ્સ ઉપલબ્ધ છે. ડ્રાઇવ કરો, ઉપયોગ કરો, શણગાર કરો કે ન કરો, એ કોઈપણ રીતે બેનમુન જ લાગે છે.

ફ્રન્ટ ગાર્ડ

રીઅર ગાર્ડ

સૉફ્ટ બૉડી કવર*

સ્પીકર્સ

સીટ કવર (વાજબી)

સીટ કવર(પ્રીમિયમ)

વ્હીલ કવર

સ્ટીઅરિંગ વ્હીલ કવર

રબર મેટ

*માત્ર મલ્ટિક્સ એએક્સ+ માટે જ એક્સેસરી તરીકે વેચાણ.
દર્શાવવામાં આવેલી તમામ તસવીરો વાસ્તવિક ઉતપાદનોના ચિત્રાત્મક દ્રષ્ટાંત છે.

Rotate back to portrait mode.