હેલ્પલાઇન

ડુંગરાળ પ્રદેશ હોય કે ગાઢ જંગલો, ગામ હોય કે શહેર અમે 24x7 તમારી સેવા માટે ઉપલબ્ધ છીએ. પૂછપરછ, ફરિયાદ કે સહાયતા માટે મલ્ટિક્સની 24x7 હેલ્પલાઇન પર અમને કોલ કરો અને બાકીની ચિંતા અમારા પર છોડી દો.

મલ્ટિક્સ મોબાઇલ સર્વિસીઝ

અમે તમારા કામ અને સમયની કિંમતની કદર કરીએ છીએ. અને એટલે જ, તમે શહેર કે હાઇવે પર ફસાયેલા હો, દિવસ હોય કે રાત હોય, અમે તમને ક્યાંય એકલા નહીં મુકી દઈએ, અમે હંમેશા તમારી સાથે જ છીએ. અને એ આભારી છે મલ્ટિક્સ મોબાઇલ સર્વિસીઝને, જ્યાં તમારે માત્ર કોલ કરવાનો છે અમારી 24x7 હેલ્પલાઇન પર. અમારી વિશ્વાસપાત્ર સહાયતા ટીમ શક્ય એટલી ઝડપથી તમારી મદદ માટે પહોંચી જશે.

Rotate back to portrait mode.