મલ્ટિક્સ શા માટે

નવી થ્રી-ઇન-વન મલ્ટિક્સના દરેક ફિચર્સ તમારી ચોક્કસ જરૂરિયાત અને હેતુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આરામ થી માંડીને સુરક્ષા સુધી, સ્ટાઇલ થી માંડીને બચત સુધી, જગ્યા થી માંડીને ઇલેક્ટ્રિસિટી સુધીની તમામ ઉપયોગી ખૂબીઓ વાળું બીજું કોઈ વાહન નથી.

પાવર જનરેશન

ઉપયોગિતા x વિવિધતા x ઇલેક્ટ્રિસિટી
X-Port એક પાવર ટેક-ઓફ યુનિટ છે TM જે મલ્ટિક્સને ૩ કિલોવોટ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જેની મદદથી તમે તમારા ઘર, વોટર પમ્પ, મ્યૂઝિક સિસ્ટમ, વિનોવિંગ ફેન, ચફ કટર અને અન્ય ઉપયોગી મશિનરીમાં પાવર સપ્લાઇ કરી શકો છો. એ માત્ર એક વાહન જ નથી પણ એક પાવરહાઉસ છે.

જગ્યા

૩ મિનિટ સીટ કન્ફિગરેશન * ફેમિલી * બિઝનેસ
મલ્ટિક્સ ને તમે માત્ર ત્રણ મિનિટમાં જ પરિવાર લઈ જતા વાહનમાંથી માલ-સામાન લઈ જનાર વાહનમાં પરિવર્તિત કરી શકાય છે. એટલું સહેલું કે જાણે ચપટી વગાડતાં જ કામ થઈ જાય.

1. હૂક ખોલો + પાછલી સીટ ખોલો
2. રીયર ગ્લાસ ખોલો + પાછલી સીટને ફ્લોર પર સીધી કરો + સીટને તેની જગ્યા પર ફિક્સ કરો
3. સામાન રાખવા માટે પૂરતી જગ્યા માટે પાછલું કવર દૂર કરો

દરેક પ્રકારના માર્ગો પર ચાલવાની ક્ષમતા

હાઇ ગ્રાઉન્ડ ક્લીયરન્સ x Pro-Ride TM સસ્પેન્શન સિસ્ટમ x ઈન્ડિયન રોડ્સ
હાઇ ગ્રાઉન્ડ ક્લીયરન્સ (172 એમએમ) અને Pro-Ride TM ઈન્ડિપેંડંટ સસ્પેન્શન સિસ્ટમ બેજોડ સ્મૂધ રાઇડ ક્વોલિટી સુનિશ્ચિત કરે છે. મલ્ટિક્સ ખાડા-ટેકરાવાળા ખરાબ માર્ગો પર પણ શહેરના સ્મૂધ બહેતરીન માર્ગોનો આનંદ આપે છે.

આરામ

વધુ કેબિન સ્પેસ x પૂરતી કેરીઇંગ સ્પેસ x આરામદાયક મુસાફરીનો આનંદ
122 એમએમ લેગરૂમ તથા પૂરતી કેબિન સ્પેસ દ્વારા મલ્ટિક્સ લાંબા અંતર અને રોજીંદા પ્રવાસ માટે આદર્શ વાહન બની જાય છે. એમાં પાંચ લોકો બેસી શકે એટલી જગ્યા છે. એની એડજ્સ્ટેબલ સીટ દ્વારા બિઝનેસ ટ્રિપ માટે વધુ જગ્યા બનાવી શકાય છે. આંચકા કે ધક્કા વિનાની આવી આરામદાયક મુસાફરીનો અનુભવ તમે પહેલા ક્યારેય નહી કર્યો હોય.

સુરક્ષા

મજબૂત ટ્યૂબલર ફ્રેમ x બહેતરીન હેંડલિંગ x ડેમેજ રેઝિસ્ટન્સ
મલ્ટિક્સની બોડી ખૂબ જ ટકાઉ અને નુકશાન પ્રતિરોધક છે. તેની ટ્યૂબલર ફ્રેમ આંચકા, ધક્કા અને ખાડાઓમાં લાગતી પછડાટથી બચવા માટે બનાવવામાં આવી છે. મલ્ટિક્સની મજબૂત ઇનર ફ્રેમ વાહનમાં બેઠેલા લોકોની બહેતર સુરક્ષા કરે છે. પોતાના સચોટ હેંડલિંગની સાથે મલ્ટિક્સ ઊંચા-નીચા અને ખાડાવાળા રસ્તાઓ પર પણ સુરક્ષાની ખાતરી આપે છે.

કિફાયતી

ડીઝલ એન્જિન x વધુ માઇલેજ x ઓછું મેંટેનન્સ
તેનું ફોર સ્ટ્રોક, ડાઇરેક્ટ ઇંજેક્શન BS III ડીઝલ એન્જિન 28.45 કિલોમીટર પ્રતિ લીટર*ની માઇલેજ આપે છે. એનું બોડી ખૂબ જ ટકાઉ મટીરિઅલ – Flexituff TM, નું બનેલું છે, જે કાટ પ્રતિરોધક છે અને વાજબી દરે સરળતાથી રીપેર થઈ શકે છે. મલ્ટિક્સ ખૂબ જ સામાન્ય સારસંભાળ માં જ ઓન કે ઓફ રોડ કંડીશન માં અન્ય કોઈ વાહનની તુલનાએ બેજોડ ગુણવત્તાનો ભરોસો આપે છે.

*સીએમવીઆર, 1989 ના નિયમ 115 હેઠળ એઆરએઆઇ દ્વારા પ્રમાણિત

સ્ટાઇલિંગ

ટ્યૂબલર ફ્રેમ x મસ્ક્યૂલર લાઇન્સ x 4 રંગ
રગ્ડ લાઇન્સ તથા શાર્પ એન્ગલ્સ મલ્ટિક્સની ટ્યૂબલર ફ્રેમ બોડી દર્શાવે છે. તેની બનાવટમાં તેની ઊંચાઈ અને મસલ્સ ને મહત્વ આપવામાં આવ્યું છે. ચાર રંગોમાં ઉપલબ્ધ છે*

રીચ રેડ
બ્રાઇટ યલો
પ્યોર વ્હાઇટ
સૉફ્ટ સિલ્વર
 
*એએક્સ+ માત્ર રિચ રેડ અને પ્યોર વ્હાઇટ રંગોમાં જ ઉપલબ્ધ છે. એમએક્સ તમામ ચાર રંગોમાં ઉપલબ્ધ છે.

પાવર જનરેશન

ઉપયોગિતા x વિવિધતા x ઇલેક્ટ્રિસિટી
એક્સ-પોર્ટ, પાવર ટેક-ઓફ યૂનિટTM વસાવવા યોગ્ય પાવર જનરેટરમાં મલ્ટિક્સ. તે ૩ કિલોવોટ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે, જેની મદદથી તમે તમારા ઘર, વોટર પમ્પ, મ્યૂઝિક સિસ્ટમ, વિનોવિંગ ફેન, ચફ કટર અને અન્ય ઉપયોગી મશિનરીમાં પાવર સપ્લાઇ કરી શકો છો. એ માત્ર એક વાહન જ નથી પણ એક પાવરહાઉસ છે.

જગ્યા

૩ મિનિટ સીટ કન્ફિગરેશન x ફેમિલી x બિઝનેસ
મલ્ટિક્સ ને તમે માત્ર ત્રણ મિનિટમાં જ પરિવાર લઈ જતા વાહનમાંથી માલ-સામાન લઈ જનાર વાહનમાં પરિવર્તિત કરી શકાય છે. એટલું સહેલું કે જાણે ચપટી વગાડતાં જ કામ થઈ જાય.

1. હૂક ખોલો + પાછલી સીટ ખોલો
2. રીયર ગ્લાસ ખોલો + પાછલી સીટને ફ્લોર પર સીધી કરો + સીટને તેની જગ્યા પર ફિક્સ કરો
3. સામાન રાખવા માટે પૂરતી જગ્યા માટે પાછલું કવર દૂર કરો

દરેક પ્રકારના માર્ગો પર ચાલવાની ક્ષમતા

હાઇ ગ્રાઉન્ડ ક્લીયરન્સ x પ્રો રાઇડ TM સસ્પેન્શન સિસ્ટમ x ઈન્ડિયન રોડ્સ
હાઇ ગ્રાઉન્ડ ક્લીયરન્સ (172 એમએમ) અને પ્રો-રાઇડ TM ઈન્ડિપેંડંટ સસ્પેન્શન સિસ્ટમ બેજોડ સ્મૂધ રાઇડ ક્વોલિટી સુનિશ્ચિત કરે છે. મલ્ટિક્સ ખાડા-ટેકરાવાળા ખરાબ માર્ગો પર પણ શહેરના સ્મૂધ બહેતરીન માર્ગોનો આનંદ આપે છે.

આરામ

વધુ કેબિન સ્પેસ x પૂરતી કેરીઇંગ સ્પેસ x
આરામદાયક મુસાફરીનો આનંદ

122 એમએમ લેગરૂમ તથા પૂરતી કેબિન સ્પેસ દ્વારા મલ્ટિક્સ લાંબા અંતર અને રોજીંદા પ્રવાસ માટે આદર્શ વાહન બની જાય છે. એમાં પાંચ લોકો બેસી શકે એટલી જગ્યા છે. એની એડજ્સ્ટેબલ સીટ દ્વારા બિઝનેસ ટ્રિપ માટે વધુ જગ્યા બનાવી શકાય છે. આંચકા કે ધક્કા વિનાની આવી આરામદાયક મુસાફરીનો અનુભવ તમે પહેલા ક્યારેય નહી કર્યો હોય.

સુરક્ષા

મજબૂત ટ્યૂબલર ફ્રેમ x બહેતરીન હેંડલિંગ x ડેમેજ રેઝિસ્ટન્સ
મલ્ટિક્સની બોડી ખૂબ જ ટકાઉ અને નુકશાન પ્રતિરોધક છે. તેની ટ્યૂબલર ફ્રેમ આંચકા, ધક્કા અને ખાડાઓમાં લાગતી પછડાટથી બચવા માટે બનાવવામાં આવી છે. મલ્ટિક્સની મજબૂત ઇનર ફ્રેમ વાહનમાં બેઠેલા લોકોની બહેતર સુરક્ષા કરે છે. પોતાના સચોટ હેંડલિંગની સાથે મલ્ટિક્સ ઊંચા-નીચા અને ખાડાવાળા રસ્તાઓ પર પણ સુરક્ષાની ખાતરી આપે છે.

કિફાયતી

ડીઝલ એન્જિન x વધુ માઇલેજ x ઓછું મેંટેનન્સ
તેનું ફોર સ્ટ્રોક, ડાઇરેક્ટ ઇંજેક્શન BS III ડીઝલ એન્જિન 28.45 કિલોમીટર પ્રતિ લીટર*ની માઇલેજ આપે છે. એનું બોડી ખૂબ જ ટકાઉ મટીરિઅલ – ફ્લેક્સિટફ TM, નું બનેલું છે, જે કાટ પ્રતિરોધક છે અને વાજબી દરે સરળતાથી રીપેર થઈ શકે છે. મલ્ટિક્સ ખૂબ જ સામાન્ય સારસંભાળ માં જ ઓન કે ઓફ રોડ કંડીશન માં અન્ય કોઈ વાહનની તુલનાએ બેજોડ ગુણવત્તાનો ભરોસો આપે છે.

*સીએમવીઆર, 1989 ના નિયમ 115 હેઠળ એઆરએઆઇ દ્વારા પ્રમાણિત

સ્ટાઇલિંગ

ટ્યૂબલર ફ્રેમ x મસ્ક્યૂલર લાઇન્સ x 4 રંગ
રગ્ડ લાઇન્સ તથા શાર્પ એન્ગલ્સ મલ્ટિક્સની ટ્યૂબલર ફ્રેમ બોડી દર્શાવે છે. તેની બનાવટમાં તેની ઊંચાઈ અને મસલ્સ ને મહત્વ આપવામાં આવ્યું છે. ચાર રંગોમાં ઉપલબ્ધ છે*

રીચ રેડ
બ્રાઇટ યલો
પ્યોર વ્હાઇટ
સૉફ્ટ સિલ્વર
 
*એએક્સ+ માત્ર રિચ રેડ અને પ્યોર વ્હાઇટ રંગોમાં જ ઉપલબ્ધ છે. એમએક્સ તમામ ચાર રંગોમાં ઉપલબ્ધ છે.

Rotate back to portrait mode.